સ્વર્ગથી કાંઈ આવ્યા વિમાન|| આવી રે રાજા રામની પાલખી||👇|| all bhajan|| Vishu bhakti Vandana
Visu Bhakti Vandana Visu Bhakti Vandana
16.1K subscribers
4,393 views
53

 Published On Sep 24, 2024

સ્વર્ગથી કાંઈ આવ્યા વિમાન|| આવી રે રાજા રામની પાલખી||👇|| all bhajan|| Vishu bhakti Vandana

#visubahktivandna
#ભાવના ભજન
#રામભજન
#હેમંતચૌહાણનાભજન
#ભક્તિઆહીરનાભજન
#nimavatBinnaBhajan
#વિશુભક્તિ વંદના
#visubahktivandna
#emotionalstory
#dharmikstory
#lessonablestory
#Shiv bhajan
#કીર્તન
#સત્સંગ
#Krishnabhajanભક્તિવંદના
#dharmikstory
#કીર્તનમંડળ
#પ્રભાતિયા
#ધાર્મિકગીત
#GeetaRabarina
#પાલખીઆવીરેરાજારામની


નમસ્તે મિત્રો ! (વિશુ ભક્તિ વંદના ) Vishu Bhakti Vandana ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏

મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏

પાલખી આવી રે રાજા રામની
આવ્યા આવ્યા સ્વર્ગના રેમાન જો
પાલકી આવી રે રાજા રામની
પાલકી દેખીને માતા બેસી ગયા
વારી વારી દીકરા પૂછે વાત જો
ક્યોને માતા જી કેદી આવશો
દેજો દીકરા ભૂમિ કે રાધાન જો
એ રે પુણ્ય તો આડા આવશે
આવ્યા આવ્યા સ્વર્ગના રેમાન જો
પાલકી આવી રે રાજા રામની
પાલકી દેખીને માતા બેસી ગયા
વારી વારી વવારુ પૂછે વાત જો
ક્યોને માતાજી કેરી આવશો
દેજો વવારુ ગાય કેરા દાન જો
એ રે પુણ્ય તો આડા આવશે
આવ્યા આવ્યા સ્વર્ગના રેમાન જો
પાલકી આવી રે રાજા રામની
પાલકી દેખીને માતા બેસી ગયા
વારી વારી વીરા પૂછે વાત જો
ક્યોને બેની કેદી આવશો
દેજો વીરા વસ્ત્ર કેરા દાન જો
એ રે પુણ્ય તો આડા આવશે
આવ્યા આવ્યા સ્વર્ગના રેમાન જો
પાલકી આવી રે રાજા રામની
પાલકી દેખીને માતા બેસી ગયા
વારી વારી દીકરી પૂછે વાત જો
ક્યોને માતાજી કેદી આવશો
દેજો દીકરી અન્ન કેરા દાન જો
આવ્યા આવ્યા સ્વર્ગના રેમાન જો
પાલકી આવી રે રાજા રામની
પાલકી દેખીને માતા બેસી ગયા

Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research fair use is a use permitted by copyright statute that might other wise infringing Non-profit educational or personal use tips the balance in favor of fai

show more

Share/Embed