મારા રામ ને કેજો રે મારે મૈયર જાવું રે ||shiv shakti Seju ahir kirtan || કીર્તન લખેલ છે.
Shiv shakti Seju ahir kirtan Shiv shakti Seju ahir kirtan
526 subscribers
14,912 views
129

 Published On Oct 14, 2024

મારા રામને કેજો રે મારે મૈયર જાવું રે
મૈયર જાવું રે કે મારે પિયર જાવું રે મારા...

બોલ્યું ચાલ્યું માફ કરજો નાથ અમારા રે
લવકુશ બે બાળકોને તમે સંભાળી લેજો રે માર....

અગ્નિપરીક્ષા કરી તો એ કર્યો કારો કેર
વનમાં મેલી એકલી શું અપરાધ મારો રે મારા....

નાથ અમારા ચરણે રહીને વચને રહેવું રે
જગતને જઈને કહી દેજો કોઈની કસોટી કરે નહીં મારા...

સતી સીતા ને દુખડા પડ્યા આ જન્મમા રે
દેવે દીજા દીકરા તો એ મા વિના ના રે મારા....

સાધુ સંતો ગુરુ માતા ને ચરણે નમુ રે
અયોધ્યા વાસી ને છેલ્લા પ્રણામ કહી દેજો રે મારા....

ઉર્મિલા ને લક્ષ્મણજીને આશિષ દેજો રે
ભરત શત્રુજન પાસે બેસાડી આસુર લુચોરે મારા....

ધરતી માતો આવી પધાર્યા અયોધ્યામાં
ધરતી માં ની દીકરી ને ધરતી માં સમાણી મારા...

સતી સીતા નો મહિમા જગમાં અમર રહેશે રે
પ્રેમ ધરીને બોલો બેનો જય જય સીતારામ....

Shiv shakti Seju ahir kirtan
Radhe Radhe
Radha Krishna
Satsang

#shivshaktisejuahirkirtan

#kirtan

show more

Share/Embed