નવ નવ દિવસના નવ નવ નોરતા || Nav Nav Divas na Nav Nav Norta ||
Bhakti Ahir Bhakti Ahir
75K subscribers
33,170 views
312

 Published On Oct 24, 2023

Bhajan :- નવ નવ દિવસના નવ નવ નોરતા || Nav Nav Divas na Nav Nav Norta || #navratri

ગાયિકા :- ભક્તિ આહીર

મને INSTAGRAM ઉપર સપોર્ટ કરી શકો છો :
https://instagram.com/bhaktiahir0603?...

_______________________________________________________________________

નવ નવ દિવસના નવ નવ નોરતા.
દસ મે ઉજાગરા થાય માડી મને નિંદ્રા ના આવે.

સપનામાં આવી મને અંબે મા જગાડતા
આરાસુર જોવા લઈ જાય માડી મને નિંદ્રા ના આવે.

નવ નવ દિવસના નવ નવ નોરતા.
દસ મે ઉજાગરા થાય માડી મને નિંદ્રા ના આવે.

સપનામાં આવી મને બહુચર મા જગાડતા
શંખલપુર જોવા લય જાય માડી મને નિંદ્રા ના આવે‌.

નવ નવ દિવસના નવ નવ નોરતા.
દસ મે ઉજાગરા થાય માડી મને નિંદ્રા ના આવે.

સપનામાં આવી મને કાળિકા મા જગાડતા
પાવાગઢ જોવા લઈ જાય માડી મને નિંદ્રા ના આવે.

નવ નવ દિવસના નવ નવ નોરતા.
દસ મે ઉજાગરા થાય માડી મને નિંદ્રા ના આવે.

સપનામાં આવી મને ચામુંડ મા જગાડતા
ચોટીલા જોવા લઈ જાય માડી મને નિંદ્રા ના આવે.

નવ નવ દિવસના નવ નવ નોરતા.
દસ મે ઉજાગરા થાય માડી મને નિંદ્રા ના આવે.

સપનામાં આવી મને રાંદલ મા જગાડતા
દડવા શહેર જોવા લઈ જાય માડી મને નિંદ્રા ના આવે.

નવ નવ દિવસના નવ નવ નોરતા.
દસ મે ઉજાગરા થાય માડી મને નિંદ્રા ના આવે.

show more

Share/Embed