તુલસીની માળા રુમઝુમ ફેરવો || Tulsini Mala Rumzum Fervo ||
Bhakti Ahir Bhakti Ahir
75K subscribers
123,243 views
697

 Published On Oct 28, 2023

Bhajan :- તુલસીની માળા રુમઝુમ ફેરવો || Tulshini mala rumzum fervo

ગાયિકા :- ભક્તિ આહીર

મને INSTAGRAM ઉપર સપોર્ટ કરી શકો છો :
https://instagram.com/bhaktiahir0603?...

--------------------------------------------------------------------------------------------------------------------

તુલસીની માળા રુમઝુમ ફેરવો
માળા ફેરવજો એવી ફરી જનમ ન લેવો પડે એવી.

ગંગામાં નાજો ગોમતીમાં નાજો
જમનાજીમાં નાજો તમે એવા ફરી જનમ ન લેવો પડે એવા.

તુલસીની માળા રુમઝુમ ફેરવો
માળા ફેરવજો એવી ફરી જનમ ન લેવો પડે એવી.

દીકરી પરણાવજો દીકરા પરણાવજો
તુલસી પરણાવજો એવા ફરી જનમ ન લેવો પડે એવા.

તુલસીની માળા રુમઝુમ ફેરવો
માળા ફેરવજો એવી ફરી જનમ ન લેવો પડે એવી.

સાધુ જમાડજો સંત જમાડજો
ભાણેજ જમાડજો એવા ફરી જનમ ન લેવો પડે એવા.

તુલસીની માળા રુમઝુમ ફેરવો
માળા ફેરવજો એવી ફરી જનમ ન લેવો પડે એવી.

શંકર પૂજજો પાર્વતી પૂજજો
તુલસી પૂજજો એવા ફરી જનમ ન લેવો પડે એવા.

તુલસીની માળા રુમઝુમ ફેરવો
માળા ફેરવજો એવી ફરી જનમ ન લેવો પડે એવી.

તીરથ કરજો જાત્રાઓ કરજો
સત્સંગ કરજો એવો ફરી જનમ ન લેવો પડે એવો.

તુલસીની માળા રુમઝુમ ફેરવો
માળા ફેરવજો એવી ફરી જનમ ન લેવો પડે એવી.

show more

Share/Embed