ગણપતિ દેવ એવા છે ને વિઘ્નો નાં હરનારા છે || નીચે લખેલું છે કિર્તન || નયનાબેન લાડવા||કષ્ટભંજન કિર્તન
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
99.4K subscribers
4,291 views
88

 Published On Sep 13, 2024

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
______________ કિર્તન _________________
ગણપતિ દેવ એવા છે ને વિઘ્નોના હરનારા છે
એવા ગણપતિ દેવને વંદન વારંવાર છે
શંકરના લાલા છે ને પાર્વતી ના જાયા છે
એવા ગણપતિ દેવને વંદન વારમ વાર છે
ગણપતિ દેવ એવા છે ને વિઘ્નોનારા છે......
કાર્તિક ના બાંધવ છે ને ઓખાબાઈ ના વીરા છે
એવા ગણપતિ દેવને વંદન વારંવાર છે
ગણપતિ દેવ એવા છે ને વિઘ્નોના હરનારા છે......
રિદ્ધિ સિદ્ધિના સ્વામી છે ને લાભ શુભ ના પિતા છે
એવા ગણપતિ દેવને વંદન વારમ વાર છે
ગણપતિ દેવ એવા છે ને વિઘ્નોના હરનારા છે.....
સૃષ્ટિ પૃષ્ટિના સસરા છે ને ભક્તોના દાદા છે
એવા ગણપતિ દેવને વંદન વારંવાર છે
ગણપતિ દેવ એવા છે ને વિઘ્નોના હરનારા છે......
માથે મુગટ વાળા છે ને ભાલે ત્રિશુલ વાળા છે
એવા ગણપતિ દેવને વંદન વારંવાર છે
ગણપતિ દેવ એવા છે ને વિઘ્નોના હરનારા છે
લાંબી સુંઢ વાળા છે ને એકદંત વાળા છે
એવા ગણપતિ દેવને વંદન વારમ વાર છે
ગણપતિ દેવ એવા છે ને વિઘ્નોના હરનારા છે.....
મોટા કાન વાળા છે ને મોટી ફાંદવાળા છે
એવા ગણપતિ દેવને વંદન વારંવાર છે
ગણપતિ દેવ એવા છે ને વિઘ્નોના હરનારા છે....
ચાર હાથ વાળા છે ને હાથમાં લાડુ વાળા છે
એવા ગણપતિ દેવને વંદન વારંવાર છે
ગણપતિ દેવ એવા છે ને વિઘ્નોના હરનારા છે...
લાલ ધોતી વાળા છે ને મૃચક સવારી વાળા છે
એવા ગણપતિ દેવને વંદન વારંવાર છે
ગણપતિ દેવ એવા છે ને વિઘ્નોના હરનારા છે.....
સૌ પહેલા પુજાણા છે ને મોટા નામ વાળા છે
એવા ગણપતિ દેવને વંદન વારંવાર છે
ગણપતિ દેવ એવા છે ને વિઘ્નોના હરનારા છે
એવા ગણપતિ દેવને વંદન વારંવાર છે

show more

Share/Embed