નંદ બાબા ઉભા છે અને જશોદા માતા પુછે છે...( કિર્તન નીચે લખેલું છે)
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
99.4K subscribers
196,528 views
1.3K

 Published On Dec 18, 2022

મારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો🙏🙏🙏 કષ્ટભંજન કિર્તન

______________________________________________
નંદ બાબા ઉભા છે અને જશોદા માતા પુછે છે....
મથુરા ની મૈયારણ કંયા ગયો મારો કાનુડો.....
મેવાડ મા ગયો છે ને મીરાબાઈ ને મળ્યો છે...
ઊભો ઊભો ઝેર પીવે માતા તારો કાનુડો...
સુદામા જી ઊભા છે ને બળભદ્ર પુછે છે...
ગાયોનાં ગોવાળીયા ને કંયા ગયો મારો બાંધવો...
વિરપુર મા ગયો છે ને જલારામ ને મળ્યો છે...
સંતો ને જમાડે છે વિરા તારો બાંધવો...
સૈયરૂ સાથે ઊભા છે ને રાધાજી પુછે છે...
વન ની કોયલડી ને કંયા ગયો મારો સાંયબો..
વનરાવન મા ગયો છે ને ગોપીઓ ને મળ્યો છે..
રાસ રમાડે છે રાધા તારો સાંયબો..
પાંચે પાંડવ ઉભા છે ને કુંતા માતા પુછે છે..
પાદર ની પનિહારી ને કંયા ગયો મારો ભત્રીજો..
સખુ ઘરે ગયો છે ને લાંબી લાજ કાઢી છે..
બેડે પાણી ભરે છે ફયબા તારો ભત્રીજો..
નરસિંહ મહેતા ના શામળિયા મીરાં ના ગીરધર ગોપાળ... શબરી બાઈ ના સીતા રામ દેજો વ્રજ મા વાસ રે...

show more

Share/Embed