સાવ નવુ ભજન |મોરલી હો મોરલી કનૈયાની મોરલી|
Geetaben Rupapara Official Geetaben Rupapara Official
2.53K subscribers
6,010 views
95

 Published On Oct 16, 2024

સાવ નવુ ભજન |મોરલી હો મોરલી કનૈયાની મોરલી|#bhajan #kirtan #satsang #gujarati #krishna #krishnabhajan
.................................................................................

🙏🏻જો આપને ભજન કીર્તન પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો...જેથી પ્રોત્સાહન મળતું રહે.

🙏🏻સનાતન ધર્મની સદા જાય હો🙏🏻
..................................................................................
મોરલી હો મોરલી કનૈયાની મોરલી,
વાગે છે દિવસ ને રાત મોરલી,
મોરલી હો મોરલી કનૈયાની મોરલી.

વનરાવનમાં વાગતી ને ગોકુળમાં ગાજતી,
ગજાવે છે કાલિન્દ્રીનો ઘાટ મોરલી, મોરલી હો મોરલી કનૈયાની મોરલી.

આસો તે માસની પૂરણ પ્રકાશની,
શરદ પુનમની રઢીયાળી રાતની,
વાલો રમાડે છે રાસ મોરલી,
મોરલી હો મોરલી કનૈયાની મોરલી.

વ્રજની નારી નીકળી ને દેહનું ભાન વિસરી,
હાલી એ તો વનરાવનની માય મોરલી, મોરલી હો મોરલી કનૈયાની મોરલી.

આવી પ્રભુની પાસ સંગે રમવાને રાસ, ક્યાં છે મારો વાલો વ્રજરાજ મોરલી, મોરલી હો મોરલી કનૈયાની મોરલી.

રાસ રચ્યો વનમાં ને ગોપીઓની સંગમાં, એક ગોપી ને એક કાન મોરલી,
મોરલી હો મોરલી કનૈયાની મોરલી.

છ છ મહિનાની વાલે કરી એક રાતડી, પૂરી અંતરની આશ મોરલી,
મોરલી હો મોરલી કનૈયાની મોરલી.

માધવદાસના સ્વામી શામળિયા,
દેજોને વ્રજમાં વાસ મોરલી,
મોરલી હો મોરલી કનૈયાની મોરલી,
વાગે છે માજમરાત મોરલી,
મોરલી હો મોરલી કનૈયાની મોરલી.
..................................................................................

#gujaratibhajan2024 #gujaratikirtan2024 #gujaratibhajan2024 #hanswahiniofficial #ShivShaktiOfficial #gayatrimahilamandal #bhaktimahilamandal #gujaratisatsang #bhajanmandal #gujaratisatsang #mahilamandal #gopimandal #krishanbhajans2024 #krishnabhajannew #krishnabhajanscollection #krishnabhajan2024 #newkrishnabhajan #newkrishnasong #newbhajan #newbhajan2024 ##newbhaktisong #newbhajan2023 #satsang_bhajan #satsangbhajan #satsangi #satsangibhajan #kirtanbhajan #kirtanlive #desibhajan #oldbhajan #kirtandhara #ramdevpirbhajan #ramdevpirnabhajan #ramdevji #ramdevpirstutus #ramapirnabhajan #ramapirnewstatus #ramdev #kiranprajapatidhun #gujaratibhajan #gujaratikirtan #ગુજરાતી #ગુજરાત #ગુજરાતીસ્ટેટસ #satsangmandal #iskon #iskontemple #rajkot #amreli #bhavnagar #jamnagar #porbandar #ontario #usa #kirtidangadhvi #technology #dhabadungrisakhimandal #gopimandal #vidhyanagarmahilamandal #gaytrimahilamandal #shrikrishnabhajan #kirtan #Bhajan #mahadev #satsang #gujaratnews #program #dayro #કીર્તન #કાનુડો #રાધા #radhe #jigneshkaviraj #jigneshbarot #jignesh_kaviraj #jignesh_kaviraj #gujarati_bhajan #gujarati_song_status #gujarati_status #gujratibhajan #jybajrangbali #ganesh #live #Shishupal #Gujarat #Sitaram #SaiBaba # jayshreekirtan #Kanudo #Ranchod #Sitaram #Sabri #Bholanath #Mahadev #Mataji #Gujratigarba #Shyamsundar #Mahilamandal #Shivsankar #dailyvlogs #cutecuple #natue #garba #gujrativlogs #orgenic #Family #વરસાદ_ની_આગાહી #villagelife #krishnabhajan #કાનુડો #techology # story #gujratisamachar, #vikram #vikramthakor #latestnews #newstoday #samachar #news #rameshwarimahilamandal #ramapirbhajan #gujaratibhajan2024 #gujaratikirtan2024 #hanswahiniofficial #ShivShaktiOfficial #gayatrimahilamandal #bhajanmandal #રામદેવપીર #satsangmandal #રામાપીરનાભજન #dhabadungrisakhimandal #navratri #vidhyanagarmahilamandal#ramdevpir #gaytrimahilamandal #shrikrishnabhajan #kirtidangadhvi #rammadisatsangmandal

gujarati bhajan 2024,
gujarati kirtan 2024,
new bhajan,
nava bhajan,
satsang na bhajan,
Sheri bhajan,
ladies bhajan,
satsang mandal surat,
mahila mandal bhajan,
ram madi satsang mandal,
bhajan mandal,
gujarati satsang,
નવા ભજન,
gopi mandal paravdi,
bhakti mahila mandal,
mahila mandal surat,
gujarati satsang,
gujarati satsang,
vidhyanagar mahila mandal,
ritaba salangpur dham,
ritaba kirtan,
dhaba dungari sakhi mandal,
bhajan,
new kirtan,
bhajan ramapir,
bhajan ramdevpir,
shrinathji na kirtan,
shrinathji,
shrinathji yamunaji maha prabhuji,
pushti marg,
pushti marg kirtan,
shrinathji kirtan,
vaishnav kirtan,
vaishnav sampraday,
પુષ્ટિ માર્ગ ના કીર્તન,
વૈષ્ણવ સંપ્રદાય કીર્તન,
kanuda na git,
કાનુડાના ગીત,
ક્રિશ્ના ભજન,
કાના ના ભજન,
કાનુડાના ભજન,
Radha bhajan,
radhe kirtan
radhaji na bhajan,
ભજન નવા,
નવા ભજન,
કીર્તન,
new krishna bhajan,
krishna bhajan new,
Gujarati Bhajan new,
new Gujarati Bhajan,
satsang mandal,
સત્સંગ ગુજરાતી,
new satsang,
mahila mandal surat,
krishna bhajan,
krishna kirtan,
mahila mandal na bhajan,
bhajan mandal halol,
krishna bhajan,
brahmani mata mahila mandal,
ram Madi Satsang Mandal

show more

Share/Embed