Veero Maro - Rajesh Ahir | Wedding Song | 4K Video
RAJESH AHIR RAJESH AHIR
526K subscribers
1,743,452 views
21K

 Published On Premiered Jan 3, 2022

Bless our song by playing it in every wedding, Get the heels on and dance with the vibe of
" Veero Maro Jag-Mag Jag-Mag Thay”✨

===============

Singer - Rajesh Ahir
Featuring - Sapan & Axita
Music - Shivam Gundecha
Lyrics - Pratik Ahir
Rhythm - Sagar Dave
Shehnai - Sadashiv Korvi
Sarangi - Arpit Mandaviya
Flute - Sarang Adhikari
Chorus - Avani Solanki Goswami ,
Bhakti Pandya , Diya Sorathia
Direction & Cinematography - Take2 Production
Producer - Madhav Dangar
Makeup - Deep Rajgor
Costume - Shreeji Ethnics
Graphic Design - Vrushabh Gohil
Special Thanks To Mehta & Patel Family

Label : Rajesh Ahir Official

===============

ઉંચા ઊંચા બંગલા બનાવો
હે એમાં કાચની બારીયું મેલાવોરે
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય

હે જોડશું રે જાડેરી રે જાન
હે એની ડેલીએ મોંઘેરા મહેમાન રે
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય

હે અવસર રૂડો આગણે રે આયો
હે એવા ઢોલ ને શરણાયું વગડાવો રે
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય

હે વીરા ના છે ઝરીયલ સાફા
હે રૂડા મીઠડા લિયે એની માતા રે
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય

હે માંડવેડે કાંઈ મોર પોપટ બોલે
હે અચ્છા પાનેતરમાં લાડી હામુ જોવે રે
વિરો મારો ઝગમગ ઝગમગ થાય

===============

Enjoy & stay connected with us !

• Follow us on Instagram :   / _rajesh_ahir_  

• like us on Facebook :   / 100008945281012  

• Mail us - [email protected]
• Call us - +91 7405007379

#Gujaratiweddingsong #veeromarojagmagthay #weddingsong #Uchauchabanglachadavo #gujratifolksong #lagangeet #gujratilagangeet #Weddingspecial #newgujratisong # ===============
For Business Inquiry & Collaboration
Mail us: [email protected]
Call us: +91 7405007379
===============

#rajeshahir

show more

Share/Embed