વાહ દાદી વાહ - ભૂલશો નહિ તમે રામનું નામ તમે ભૂલશો નહિ- Ram Nu Nam Tame Bhulsho Nahi- Gujarati Bhajan
Satya Dharm Satya Dharm
58.3K subscribers
2,993 views
41

 Published On Aug 1, 2024

ભૂલશો નહિ તમે ભૂલશો નહીં રામનું નામ તમે ભૂલશો નહિ.
ફરી ફરી મનખો મળશે નહીં રામનું નામ તમે ભૂલશો નહીં.
રાજા રાવણને અભિમાન આવ્યું,
અભિમાનમાં એની લંકા ગઈ.... રામનું નામ
ભૂલશો નહિ તમે ભૂલશો નહીં રામનું નામ તમે ભૂલશો નહિ.
ફરી ફરી મનખો મળશે નહીં રામનું. નામ તમે ભૂલશો નહિ.
મેવાડના રાણા ને અભિમાન આવ્યું,
અભિમાન માં એની મીરા ગઈ .... રામનું નામ
ભૂલશો નહિ તમે ભૂલશો નહીં રામનું નામ તમે ભૂલશો નહિ.
કૌરવો ને તો અભિમાન આવ્યું,
અભિમાન માં એનું રાજ્ય ગયું.... રામનું નામ
ભૂલશો નહિ તમે ભૂલશો નહીં રામનું નામ તમે ભૂલશો નહિ.
ફરી ફરી મનખો મળશે નહીં રામનું નામ તમે ભૂલશો નહીં.
હિરનાકંસને અભિમાન આવ્યું,
પ્રહલાદ જેવા પુત્રને ઓળખ્યા નહીં..... રામનું નામ
ભૂલશો નહીં તમે ભૂલશો નહીં રામનું નામ ભૂલશો નહીં.
શંકુની સાસુને અભિમાન આવ્યું,
પ્રભુ ઘેર પધાર્યા એમને ઓળખ્યા નહીં.... રામનું નામ
ભૂલશો નહિ તમે ભૂલશો નહિ રામનું નામ તમે ભૂલશો નહિ.
ફરી ફરી મનખો મળશે નહીં રામનું નામ તમે ભૂલશો નહીં.
ગોપી મંડળની એક જ વિનંતી,
એકબીજાના માથે નાખશો નહિ... રામનું નામ
ભૂલશો નહિ તમે ભૂલશો નહિ રામનું નામ તમે ભૂલશો નહિ.
ફરી ફરી મનખો મળશે નહીં રામનું નામ તમે ભૂલશો નહિ.

show more

Share/Embed