મારા વાલા હનુમાન આટલું માંગો તો મને દેજો વરદાનll કીર્તન લખેલ છે ll જયશ્રીબેન બાલધા
શ્રી હરિ  Satsang શ્રી હરિ Satsang
47.4K subscribers
270,517 views
1.3K

 Published On Feb 18, 2024

મારા વાલા હનુમાન આટલું માંગો તો મને દેજો વરદાન
ચારધામની જાત્રા દેજો ગંગાજી મા સ્નાન
ભાગવત ના પાઠ બીજો ગીતાજીના જ્ઞાન.... મારા વાલા હનુમાન
દુજાણામાં ગાય દેજો વાછરો દેજો સાથ
સોનાની કટોરી દેજો પીવે મારો કાન.... મારા વાલા હનુમાન
રહેવા માટે મકાન દેજો સાસુ સસરા સાથ
દીકરા વહુ મને એવા દેજો રહે મારી સાથ.... મારા વાલા હનુમાન
શાક રોટલી જમવા દેજો એક કટોરી દાળ
શીરો દેજો પૂરી દેજો ભજીયા દેજો સાથ..... મારા વાલા હનુમાન
પિયરીયામાં ભાઈ દેજો ભોજાઈ દે જો સાથ
ભત્રીજા મને એવા દેજો રાખે ફોઈના માન..... મારા વાલા હનુમાન
સીધે સીધી સીડી દેજો આવે વૈકુંઠધામ
ભક્તિ મને એવી દેજો રાખો ચરણોની પાસ.... મારા વાલા હનુમાન
વગાડવાને ખંજરીયા દેજો મંજીરા દેજો સાથ

જલારામ મંડળ યુવા દેજો સદાય મારી સાથ.... મારા વાલા હનુમાન
જલારામ મંડળી એમ કહે છે રાખો ચરણો ની માય
જન્મો જનમ સત્સંગ દેજો રહો તમારી સાથ..... મારા વાલા હનુમાન

show more

Share/Embed