રામ લક્ષ્મણ સીતા ત્રણે વનમાં જાય🌷હાલી હાલીને સીતા થાકી જાય નાચી નાચી મોરે આપ્યા પ્રાણ Rambhajan👇 છે
ભક્તિમાં લીલાલેર છે ભક્તિમાં લીલાલેર છે
42.2K subscribers
2,983 views
36

 Published On Oct 15, 2024

રામ લક્ષ્મણ સીતા ત્રણે વનમાં જાય🌷હાલી હાલીને સીતા થાકી જાય નાચી નાચી મોરે આપ્યા પ્રાણ Rambhajan👇 છે



other channel link
   / @rajnivoicegujarati  

નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏

મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏



#રામલક્ષ્મણસીતાત્રણેવનમાંજાય
#હાલીહાલીનેસીતાથાકીજાય
#શ્રાદ્ધનાભજન
#પિતૃપક્ષનીસાખીઓ
#પિતૃપક્ષનાભજન
#ganeshchaturthispecialbhajan
#ગણપતિનાભજન
#pitrupakshnisakhio
#janmashtami
#કૃષ્ણજન્મનાભજન
#Janmashtamispecialbhajan
#શ્રાવણમાસનાભજન
#shravanmasspecialbhajan
#મોબાઈલનુંભજન
#rakshabandhanspecial
#હિંડોળાભજન
#hindolabhajan
#rakshabandhanstatus
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong


__________
રામ લક્ષ્મણ સીતા ત્રણ વનમાં જાય,
હાલી હાલીને સીતા થાકી રે ગયા

રામ લક્ષ્મણ સીતા ત્રણ વનમાં જાય,
અધ વચ્ચે રે સીતા બેસી રે ગયા

નહીં રે હલાય રામ નહિ રે ચલાય
પાણી વિના રામ નહિ રે ચલાય

કંઠ સુકાય મારા હોઠ સુકાય
પાણી વયના રામ નહિ રે ચલાય

રામ કહે છે સીતા રખોને હિમંત,
હમણાં સરોવર પહોચી રે જાશું

રામ ને લક્ષ્મણ મનમાં મુંઝાય,
હજી સરોવર છેટા રે દેખાય

મોર અને ઢેલ બેય સાંભળે ઝાડ પર,
કેવી છે આ રામ લક્ષ્મણની વાત

મોર કહે છે ઢેલ કરવા જેવા કામ,
સંકટ પડ્યા છે મારા રામ ને આજ

મોર અને ઢેલ બેય ઉતર્યા હેઠા,
ઉભા સીતાજી જોવા રે લાગ્યા

મોર અને ઢેલ બેય નાચવા લાગ્યા,
પાછળ સીતાજી ચાલવા લાગ્યા

નાચી નાચી ને મોર થાકી રે ગયા,
સીતા સરોવર પહોચી રે ગયા

નાચી નાચી ને મોર મરણ પામ્યા,
રામ સામે બેયએ પ્રાણ છોડ્યા

તમારા આત્માની સદગતિ થાય,
તમારો ઉપકાર કોઈ દિ નો ભૂલાય

ક્રષ્ણ અવતારમાં હું પેરિસ મુંગટ,
તમારું પીછું રાખીશ મસ્તક ઉપર

વન કેરા મોરલાને મારે જે કોઈ
લાગે બ્રહમહત્યાનું પાપ એને

રામ લક્ષ્મણ સીતા ત્રણ વનમાં જાય,
હાલી હાલીને સીતા થાકી રે ગયા

જય સીતારામ 🙏
ધન્યવાદ 🙏


Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

show more

Share/Embed