સેવ તો બધાને આવડતી જ હોય એમાં નવું શું?તો બજારની સેવ શું કામ ખાવાની? પરફેક્ટ સેવ ઘરે બનાવાની સરળ રીત
Raksha's Kitchen Basket Raksha's Kitchen Basket
78.1K subscribers
19,447 views
169

 Published On Oct 18, 2024

સેવ તો બધાને આવડતી જ હોય એમાં નવું શું? જો એવું વિચારતા હો તો બહાર ની તૈયાર સેવ લઈને શા માટે ખાવા ની . વાર તહેવાર માં જોઈતી સેવ ઘરે આટલી સરસ અને સહેલાઇ થી પરફેક્ટ સેવ બનતી હોય તો બજાર ની શા માટે લેવી? એકદમ ફરસી સેવ બનાવવા ની સચોટ ટિપ્સ. Sev Namkeen
Ingredients
500 gram Besan
1 tsp Salt
1/4 tsp Turmeric powder
1/4 tsp Asafoetida
3 tbsp Oil
Water as required
Oil for frying
******************************
Please follow my channel. Click Subscribe and Notification BELL
ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને નોટિફિકેશન બેલ ને ક્લિક કરશો
   / rakshaskitchenbasket  
*******************************
Please share and like this video. વિડીયો ને લાઈક કરી શેર કરવા વિનંતી
Your suggestions and comments are very important to us. Kindly add them in the comment section. આપના સૂચન અને અભિપ્રાય અમારા માટે ખુબ મહત્વ ના છે , ચોક્કસ થી કોમેન્ટ બોક્સ માં જણાવશો.
Enjoy other recipes in Raksha's Kitchen Basket
Festival Special recipes તહેવારો માટે ખાસ રેસિપી
   • Festival Special recipes  
=======================
#sev #namkeensev #farsan #festivalfarsan #festivalrecipes #namkeen #gujaratirecipe #besansev #besanrecipes

show more

Share/Embed