Best kirtan - હા રે મન માને નહિ કેમ મનાવું ( લખેલું છે)| Hare man mane nahi kem manavu
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
76.3K subscribers
129,731 views
677

 Published On May 9, 2024

Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates

ઓખાહરણ નુ કિર્તન:
   • ઓખાહરણ(નીચે લખેલું છે) - ચૈત્ર માસમાં...  

Geeta Saar Kirtan:
   • ગીતાજી નો  સાર  

See other Krishna Kirtan Playlist :
   • ક્રિષ્ના કીર્તન  

See other Ramdevpir kirtan:
   • રામાપીરના ભક્તિ ગીત  

See other Guru Bhakti Kirtan:
   • ગુરુ ભક્તિ  

See Other Mahadev's Kirtan:
   • શિવજીના કીર્તન  

See Other Shree Ram's Kirtan:
https://www.youtube.com/playlist?list...

હા રે મન માને નઈ કેમ હું મનાવું
ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં

વાસનાનો વેગ લઈને ફરતી જગતમાં
હા રે એને ધીરજને દોરડે બાંધો
ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં

અંતર છે ઉજળાને મનડા છે મેલા
હા રે એને જ્ઞાનગંગામાં નવડાવો
ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં

કુ્સંગી નો સંગ કર્યો માયા નો રંગ ચડ્યો
હા રે એને પ્રેમના પ્યાલા પીવડાવો
ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં

હાથ જોડીને ગુરુ ઉભી ચરણમાં
હા રે મને મોક્ષનો મારગ બતાવો
ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં

કહે મૂળદાસ તમે આવો ચરણમાં
હા રે તમને નમસમરણની ચાવી આપું
ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં

કર જોડીને સેવક આવ્યો છે ચરણે
હા રે એના ચોરાસીના બંધન કાપ્યા
ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં

હા રે મન માને નઈ કેમ હું મનાવું
ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં



#viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #raghav #ram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #ramayan #ramanand_sagar #gujaratisong #sitaram #lanka #hanuman #aayodhya #aayodhyarammandir #vanarsena #sitaram #meerabai #krishna #god #govind #gopal

show more

Share/Embed