માડી રે.... | નીચે લખેલું છે | માડી તારી મમતા શાને ખૂટી | gujartati bhajan | શ્રદ્ધાંજલી
Jalaram bhajan mandal Himatnagar Jalaram bhajan mandal Himatnagar
100K subscribers
4,774 views
50

 Published On Sep 28, 2024

માડી રે.... | નીચે લખેલું છે | માડી તારી મમતા શાને ખૂટી | gujartati bhajan | શ્રદ્ધાંજલી #bhajan



માડી રે...અળગા રાખીને અધવચ ના છોડાય માડી તો પ્રેમનો સાગર કહેવાય (2)
દુનિયા બદલાય મા ના બદલાય માડી તો પ્રેમનો સાગર કહેવાય
માડી તો પ્રેમ નો સાગર કહેવાય
મારા માટે માડી તારી મમતા શાને ખૂટે મમતા શાને ખૂટી
જગ રૂઠે તો ભલે રૂઠે મા તું કદી ના રૂઠે મા તું કદી ના રૂઠે
માડી રે બાળક નું બોલ્યું ચાલ્યું મનમાં ના રખાય માડી તો
પ્રેમ નો સાગર કહેવાય
તારા વિરહે માડી મારુ અંતર રોજે રડતું અંતર રોજે રડતું
ઘર ઘરની હું ઠોકર ખાતો કામ કંઈ નથી સુઝતુ કામ નથી કંઇ સુઝતુ
માડી રે મા દિકરાનો નાતો તું તો શાને ભુલી જાય માડી તો પ્રેમ નો સાગર કહેવાય
માડી રે..... અળગા રાખીને અધવચ ના છોડાય
દુઃખીયારા ના દિલની વાતો કાને તારા ધરજે કાને તારા ધરજે
ખોળે તારા રમવા દેજે એવી કરૂણા કરજે એવી કરૂણા કરજે
માડી રે...આશાના ફુલો મારા જોજે ના કરમાય માડી તો પ્રેમ નો સાગર કહેવાય
માડી રે.....અળગા રાખીને અધવચ ના છોડાય માડી તો પ્રેમ નો સાગર કહેવાય

મસ્ત ભજન
   • શ્રાદ્ધ ના ભજન | શ્રાદ્ધ નું કીર્તન લ...  

તારે એક દિન જાવું પડશે જીવ રાજા
   • શ્રાદ્ધ ના ભજન | નવું ભજન | તારે જાવુ...  

🌹🌹 ભજન જોવા માટે તમારો આભાર 🌹🌹

#bhajan
#ભજન
#ગુજરાતીભજન
#gujaratibhajan
#gujratibhajan
#શ્રદ્ધાંજલિ
#શ્રદ્ધાંજલિકિર્તન
#shradhanjali
#jalarambhajanmandalhimatnagar
#સુરેખાબેન_પંચાલ_ના_ભજન
#surekhabenpanchal

show more

Share/Embed