રામ મને જાજુ દેજો કામ 🙏મને નવરી ન રાખજો 🏵️ Ram ji bhajan 👇 છે
ભક્તિમાં લીલાલેર છે ભક્તિમાં લીલાલેર છે
42.2K subscribers
3,639 views
57

 Published On Oct 18, 2024

રામ મને જાજુ દેજો કામ 🙏મને નવરી ન રાખજો 🏵️ Ram ji bhajan 👇 છે




other channel link
   / @rajnivoicegujarati  

નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏

મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏



#શ્રાદ્ધનોમહિમા
#pitrupakshspecialbhajan
#શ્રાદ્ધનાભજન
#પિતૃપક્ષનીસાખીઓ
#પિતૃપક્ષનાભજન
#ganeshchaturthispecialbhajan
#ગણપતિનાભજન
#pitrupakshnisakhio
#janmashtami
#કૃષ્ણજન્મનાભજન
#Janmashtamispecialbhajan
#શ્રાવણમાસનાભજન
#shravanmasspecialbhajan
#મોબાઈલનુંભજન
#rakshabandhanspecial
#હિંડોળાભજન
#hindolabhajan
#rakshabandhanstatus
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong


રામ મને જાજું દેજો કામ
રામ મને નવરી નો રાખજો

પ્રભુ મને જાજું દેજો કામ
રામ મને નવરી નો રાખજો...

વેલા ઊઠીને હું તો
દાંતણ કરવા બેઠી

દાંતણ કરું ને બોલું રામ
રામ મને નવરી નો રાખજો

રામ મને જાજા દેજો કામ
વાલા મને નવરી નો રાખજો...

દાંતણ કરીને હું તો
નાવણ કરવા બેઠી

નાવણ કરું ને બોલું રામ
રામ મને નવરી નો રાખજો

રામ મને જાજા દેજો કામ
રામ મને નવરી નો રાખજો...

મારા આંગણિયે
તુલસી નો ક્યારો

દીવો કરું ને બોલું રામ
રામ મને નવરી નો રાખજો

રામ મને જાજા દેજો કામ
રામ મને નવરી નો રાખજો...

મારા આંગણિયે
સાસુને સસરા

સેવા કરું ને બોલું રામ
રામ મને નવરી નો રાખજો

રામ મને જાજા દેજો કામ
રામ મને નવરી નો રાખજો...

મારા આંગણિયે ગાયોને ભેંસો

પાણી પાઉંને બોલું રામ
રામ મને નવરી નો રાખજો

રામ મને જાજા દેજો કામ
રામ મને નવરી નો રાખજો...

મારે આંગણિયે અતિથિ આવે

આદર આપું ને બોલું રામ
રામ મને નવરી નો રાખજો

રામ મને જાજા દેજો કામ
રામ મને નવરી નો રાખજો...

મારા મંદિરીયામાં
પ્રભુજી બિરાજ્યા

પૂજા કરું ને બોલું રામ
રામ મને નવરી નો રાખજો

રામ મને જાજા દેજો કામ
રામ મને નવરી નો રાખજો...

સેજ પલંગ માં નીંદર આવે

સપનામાં દેખું હું રામ
રામ મને નવરી નો રાખજો

લઈ જાજો વૈકુંઠધામ
વાલા મને નવરી નો રાખજો

રામ મને જાજા દેજો કામ
રામ મને નવરી નો રાખજો...

જય શ્રી રામ 🙏
ધન્યવાદ 🙏


Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

show more

Share/Embed