હે માનવ વિશ્વાસ કરી લે | He Manav Vishvas Kari Le | Hari Bhajan | Hemant Chauhan Official
Hemant Chauhan Official Hemant Chauhan Official
427K subscribers
7,761 views
120

 Published On Premiered Jun 15, 2024

હે માનવ વિશ્વાસ કરી લે | He Manav Vishvas Kari Le | Hari Bhajan | Hemant Chauhan Official

He Manav Vishvas Kari Le bhajan na gujarati lyrics :-
હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું ;
આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું.
આ વિશ્વ ચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવું છું;
સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં આમ છતાં ક્યાં આવું છું ?
હે માનવ

ભિક્ષુક વેશ લઈને ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું;
માફ કરો એ શબ્દ સાંભળી પારાવાર પસ્તાવું છું.
હે માનવ

શ્રીમંતોનું સુખ જોઈને આંગણ જોવા આવું છું;
રજા સિવાય અંદર ન આવો એ વાંચીને વયો હું જાઉં છું
હે માનવ

દીન દુઃખિત પર નફરત દેખી નિત્ય આંસુએ નાઉ છું;
સંતો ભક્તોના અપમાનો જોઈને હું અકળાવું છું.
હે માનવ

મને ઓળખનારા ક્યાં છે આજે ? દંભીથી દુભાવું છું;
આપ કવિની ઝુંપડીએ હું રામ બની ને રહી જાઉં છું.
હે માનવ


♪ Song: He Manav Vishvas Kari Le
♪ Singer: Hemant Chauhan
♪ © All Copyrights Reserved to Studio Ektaro - Mayur Hemant Chauhan

Enjoy & stay connected with us!

►Subscribe :
   / hemantchauhanofficial  

►Also Subscribe to our topic channel for YouTube Music:
   / hemant chauhan - topic  

► Follow us on Facebook
  / hemantchauhanofficial  

► Follow us on Instagram
  / hemantchauhansinger  

---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------

#HeManavVishvasKariLe #hemantchauhanofficial #bhajan #hemantchauhan

show more

Share/Embed